સ્થાપક, મેનેજિંગ એડિટર અને લેખકसंस्थापक, प्रबंध संपादक और लेखकFounder, Managing Editor and Writer
પિરામિડ પબ્લિકેશન, રાજકોટ - ગુજરાતपिरामिड पब्लिकेशन, राजकोट - गुजरातPyramid Publication, Rajkot - Gujarat
“શિક્ષણ + સ્વાસ્થ્ય + સંસ્કૃતિ = સક્ષમ સમાજ”“शिक्षा + स्वास्थ्य + संस्कृति = सक्षम समाज”“Education + Health + Culture = A Strong Society” ના પાવન મંત્ર સાથે પિરામિડ પબ્લિકેશન દ્વારા સમાજમાં સાહિત્યિક જાગૃતિ અને વાંચનની ટેવ કેળવવાનો એક સાર્થક સંકલ્પ.के पावन मंत्र के साथ पिरामिड पब्लिकेशन द्वारा समाज में साहित्यिक जागृति और पढ़ने की आदत विकसित करने का एक सार्थक संकल्प।is the guiding mantra behind Pyramid Publication’s resolve to spread literary awareness and the habit of reading in society.
વિવિધ વિષયો જેવા કે શિક્ષણ ડિરેક્ટરી, હેલ્થ કેર, વિવાહ સંસ્કાર, કારકિર્દી માર્ગદર્શન, ટેકનોલોજી અને સામાજિક ચેતના જેવા વિષયો પર ૧૫ થી વધુ ઉપયોગી પુસ્તકો પ્રકાશિત કરી જનસામાન્ય સુધી પહોંચાડ્યા છે.शिक्षा निर्देशिका, हेल्थ केयर, विवाह संस्कार, करियर मार्गदर्शन, टेक्नोलॉजी और सामाजिक चेतना जैसे विषयों पर 15 से अधिक उपयोगी पुस्तकें प्रकाशित कर आम जन तक पहुँचाई हैं।More than 15 useful books on education directories, health care, marriage rituals, career guidance, technology and social awareness have been published and taken to the common reader.
15+પ્રકાશિત પુસ્તકોप्रकाशित पुस्तकेंPublished books
21કર્મવીર સન્માનकर्मवीर सम्मानKarmavir honours
1000+વાચકો & સહયોગીपाठक & सहयोगीReaders & associates
ફેસબુક પર જોડાઓफ़ेसबुक पर जुड़ेंConnect on Facebook
તાજા કાર્યક્રમો, પુસ્તક વિમોચન, ફોટા અને સમાચાર માટે ફેસબુક પર અમારી સાથે જોડાઓ.ताज़ा कार्यक्रम, पुस्तक विमोचन, फ़ोटो और समाचार के लिए फ़ेसबुक पर हमसे जुड़ें।Follow us on Facebook for the latest events, book launches, photos and news.